યુધ્ધ…

Jail.jpgકાળી રાત ની યુધ્ધ ભૂમિ પર તારા સ્વપ્નો ની સેના એ મારી નિઃશસ્ત્ર ઊંઘ પર હલ્લો કર્યો..મારી ઊંઘ નું સામ્રાજ્ય તહસ-નહસ..ને તારી યાદ ની કાળ કોટડી માં હું બંદીવાન સમ્રાટ…

June 9, 2006 at 12:15 pm Leave a comment

તરસ….

મારી જીવલેણ તરસ ની ચરમસીમા અને તારા પ્રતિભાવ નું એક બુંદ….જાણે આખું જીવન તર-બતર….. Drop.jpg

June 9, 2006 at 11:17 am 1 comment


તમે મારાં

  • 10 મા વાચક છો !!

Recent Posts

આપનો અભિપ્રાય...

deegujju on તરસ….

આગલાં પૃષ્ઠો…


Follow

Get every new post delivered to your Inbox.